| સામાન્ય
રીતે પૂછાતા પ્રશ્નો |
|
|
| |
|
|
| |
|
|
| |
|
|
| |
|
|
| |
|
|
| |
|
|
| |
|
વેબસાઇટ ઉપર નોંધણી થઈ શકતી નથી. તો હવે મારે શું કરવું જોઈએ?
|
જવાબ : તમે જે સાઇટ ઉપરથી નોંધણી કરાવી રહ્યા હોવ તેની URL અને જે ક્ષતિ સંદેશો મળી રહ્યો છે તેને info@ildc.in ઉપર મેલ કરો.
આ ઉપરાંત નોંધણી કરાવવા માટે તમે જે જે પગલાં લીધા તે પણ જણાવો, આ અમને જો નોંધણી પૃષ્ઠ ઉપર કોઈ ક્ષતિ હશે તો તેને ઉકેલવા માટે મદદરૂપ થશે.
| |
| |
|
|
| |
|
|
| |
|
ભારતીય ઑપનઑફિસ શું છે? સામાન્ય માણસ માટે તે કેવી રીતે ઉપયોગી છે?
|
જવાબ : ભારતીયઓઓ મુખ્યત્વે વર્ડ પ્રોસેસર રૂપરેખા (રાઇટર), સ્પ્રેડશીટ રૂપરેખા (કેલ્ક), રજૂઆત રૂપરેખા (ઇમ્પ્રેસ),
ચિત્રકામ રૂપરેખા (ડ્રો) સમાવે છે. તે ઑપન ઑફિસનું પ્રસ્થાપિત રૂપ છે જેમાં તેના બધા મેનુ, સ્ટેટસ બાર, ક્ષતિ સંદેશો,
વપરાશકર્તા પ્રોમ્પટ વગેરેનું ભારતીય ભાષાઓમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે. દરેક ભારતીયઓઓ રૂપરેખામાં મદદ
મેનુ આપવામાં આવેલ છે, જે ભારતીય ભાષામાં દર્શાવાયેલ છે અને જેની મદદથી રૂપરેખાના વિવિધ સાધનો અને આદેશોનો
સરળતાથી અમલ કરી શકાય
| |
| |
|
ફાયરફોક્સ શું છે?
|
જવાબ : મોઝિલા દ્વારા બનાવવામાં આવેલ ફાયરફોક્સ વિન્ડોઝ, લિનક્સ અને મેક ઓએસ એક્સ માટેનું ઓપનસોર્સનું એક વિના મૂલ્યે ઉપલબ્ધ વેબ બ્રાઉઝર છે.
તમે ફાયરફોક્સના વેબ પૃષ્ઠ પરથી તેનું અદ્યતન વર્ઝન ડાઉનલોડ કરી શકો છો. ફાયરફોક્સનું લોકલાઇઝ વર્ઝન દરેક ભાષાની સીડીમાં આપવામાં આવેલ છે.
| |
| |
| થંડરબર્ડ શું છે?
|
જવાબ : થંડરબર્ડ એ વિના મૂલ્યે ઉપલબ્ધ એવા પ્રકારનું ઓપનસોર્સ અને ક્લાસ-પ્લેટફૉર્મ મેલ ક્લાયન્ટ છે જે સૌથી વધુ
વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ જેવીકે વિન્ડોઝ, લિનક્સ અને મેકેનટોશને સમાવે છે પરંતુ તે તેના પૂરતું મર્યાદિત નથી.
તે મોઝિલા કોડબેઝ પર આધારિત છે. તેના હરીફ ક્લાયન્ટ આઉટલુક એક્સપ્રેસની જેમ તે વપરાશ કર્તા માટે સરળ અને નિખાલસ છે,
પરંતુ તેમાં કેટલાક મહત્ત્વના લાભો જેવાકે, જંક મેલ ક્લાસીફિકેશન આપવામાં આવેલ છે.
થંડરબર્ડનું લોકલાઇઝ વર્ઝન દરેક ભાષાની સીડીમાં આપવામાં આવેલ છે.
| |
| |
| પિડગિન શું છે?
|
|
જવાબ : પિડગિન એ હજારો વપરાશકર્તાઓ દ્વારા વપરાતું એક સરળ અને વિના મૂલ્યે ઉપલબ્ધ એક ચેટ ક્લાયન્ટ છે.
તમે એક સાથે AIM, MSN, Yahoo અને બીજા ચેટ નેટવર્ક સાથે જોડાઈ શકો છો.
ભારતીય ભાષામાં પિડગિનનું લોકલાઇઝ વર્ઝન દરેક ભાષાની સીડીમાં આપવામાં આવેલ છે.
| |
| |
|
સનબર્ડ કેલેન્ડર રૂપરેખા શું છે?
|
જવાબ : મોઝિલા ટુલકિટ પર આધારિત મોઝિલા સનબર્ડએ ક્રોસ-પ્લેટફૉર્મ કેલેન્ડર રૂપરેખા છે.
તેનો મુખ્ય હેતુ વપરાશકર્તાને એવી કેલેન્ડર રૂપરેખા પૂરી પાડવાનો છે કે જેમાં કેલેન્ડરની સંપૂર્ણ લાક્ષણિકતાઓ આવેલી હોય
અને વપરાશકર્તા સરળતાથી વિશ્વના કોઈ પણ ખૂણેથી તેનો ઉપયોગ કરી શકે. તે એક સ્વતંત્ર રૂપરેખા છે જે ચલાવવા માટે બીજી કોઈ રૂપરેખાની જરૂર પડતી નથી અને
બીજા કાર્યક્ર્મોમાં તે સંગઠિત થશે નહિ. ભારતીય ભાષામાં સનબર્ડનું લોકલાઇઝ વર્ઝન દરેક ભાષાની સીડીમાં આપવામાં આવેલ છે.
| |
| |
|
સ્ક્રિબસ શું છે?
|
જવાબ : સ્ક્રિબસ એ એક ઓપન-સોર્સ પ્રોગામ છે જે Linux/Unix, MacOS X, OS/2 અને વિન્ડોઝ ડેસ્કટોપ માટે "પ્રેસ-રેડી" આઉટપુટ અને પૃષ્ઠ માટેના નવા
અભિગમોનું વ્યવસાયિક રૂપનું એવું જોડાણ છે કે જે એક પુરસ્કાર જીતી શકાય તેવું પેજ લેઆઉટ આપે છે. આધુનિક અને વપરાશકર્તા માટે સરળ પદ્ધતિવાળું,
સ્ક્રિબસ વ્યવસાયિક રીતે પ્રકાશિત લાક્ષણિકતાઓ જેવી કે, CMYK રંગો, વિભાગીકરણ, ICC રંગ મેનેજમેન્ટ અને સર્વતોમુખી PDF બનાવામાં સહાય કરે છે.
ભારતીય ભાષામાં સ્ક્રિબસનું લોકલાઇઝ વર્ઝન દરેક ભાષાની સીડીમાં આપવામાં આવેલ છે.
| |
| |
|
કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું?
|
જવાબ : કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એ એક સામાન્ય, લંબાવી શકાય તેવું, ઈ-કોમ્યુનિટીના ફ્રેમવર્ક પર આધારિત પ્રોસેસ-ડ્રિવન સૉફ્ટવેર છે જે કોમ્યુનિટી ઇન્ફોર્મેશન સિસ્ટમ (CIS)
અથવા સોશ્યલ ઇન્ફોર્મેશન સિસ્ટમ (SIS) વિકસાવવા પર કામ કરે છે. તે ઈ-કોમ્યુનિટીના સભ્યો વચ્ચે નવી માહિતી બનાવવા, વાપરવા અને તેની વહેંચણી કરવાનું પ્લૅટફૉર્મ પૂરું પાડે છે.
CMSનું ભારતીય ભાષાનું લોકલાઇઝ વર્ઝન દરેક ભાષાની સીડીમાં ઉપલબ્ધ છે.
| |
| |
|
|
| |
|
|
| |
|
|
| |
|
|
| |
|
|
| |
|
|
| |
|
|
| |
|
|
| |
|
|
| |
|
|
| |
|
|
| |
|
|
| |